તમારા વ્યવસાયની શરૂઆત અહીંથી થાય છે

આજે જ તમારા જુસ્સાને વ્યવસાયમાં ફેરવો

મફતમાં શરૂ કરો અને માત્ર ₹20/મહિને તમારો વ્યવસાય વધારો.
ઉપરાંત, તમે જેમ વેચાણ કરો તેમ ₹2,30,000 સુધીની ક્રેડિટ કમાઓ.

મફતમાં શરૂ કરો

તમે માર્કેટિંગ ઇમેઇલ મેળવવા માટે સંમત થાઓ છો.

BajaaoM CaffeineYoga Bar

કસ્ટમાઇઝ કરી શકાય તેવી થીમ

સેકન્ડોમાં શાનદાર સ્ટોર બનાવો

પહેલેથી બનેલી ડિઝાઇન તમારી બ્રાંડ શરૂ કરવાનું ઝડપી અને સરળ બનાવે છે.

કુલ વેચાણ

₹2,30,00,000

Sales chart backgroundSales chart line

તમારી ક્રેડિટ

+₹2,30,000

રિવૉર્ડ મેળવો

તમારા પ્લાનનો ખર્ચ એની જાતે જ નીકળી શકે છે

સબ્સ્ક્રિપ્શન ક્રેડિટ તરીકે 0.5% પાછા મેળવીને વેચાણને બચતમાં ફેરવો.

નમસ્તે Arda,

હું કેવી રીતે મદદ કરી શકું?

Sidekickને મળો

અમારા AI આસિસ્ટન્ટ સાથે તમારા બિઝનેસને આગળ વધારો

અમારા બિલ્ટ-ઇન આસિસ્ટન્ટ સાથે ઉપયોગ કરવા માટે લાખો AI ટોકન સાથે, તમે કોઈ પણ મર્યાદા વિના વિકાસ કરી શકો છો.

દરેક જગ્યાએ વેચાણ કરો

ગ્રાહકો ખરીદી કરે ત્યાં તમારી પ્રોડક્ટ્સ બતાવો

લોકો ચેટ કરતા હોય, સ્ક્રોલ કરતા હોય, સર્ચ કરતા હોય કે ખરીદી કરતા હોય, ત્યાં તમારી પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરો.

“જ્યારથી અમે Shopify પર શરૂઆત કરી છે, ત્યારથી અમારા બિઝનેસમાં ત્રણ ગણો વધારો થયો છે. તે અમને આગળ વધવા માટે જરૂરી ટૂલ પૂરાં પાડે છે.”

ક્લેર જેરોમ, NEOM Wellbeing

તમે Shopify માર્કેટિંગ ઇમેઇલ મેળવવા માટે સંમત થાઓ છો.

પ્રશ્નો છે