ઍનાલિટિક્સ અને રિપોર્ટિંગ

ઝડપથી અને સ્માર્ટ બિઝનેસ નિર્ણયો લો

તમારા સ્ટોર વિશે રિયલ-ટાઇમ અને વિશ્વસનીય ડેટા, કોઈ સેટઅપની જરૂર નથી.
'Sessions by device' (ઉપકરણ મુજબ સત્રો) દર્શાવતો વેચાણ પ્રદર્શન ડેટાનો ચાર્ટ.'Customers over time' (સમય જતાં ગ્રાહકો) દર્શાવતો વેચાણ પ્રદર્શન ડેટાનો ચાર્ટ.'Total sales' (કુલ વેચાણ) દર્શાવતો વેચાણ પ્રદર્શન ડેટાનો ચાર્ટ.'Gross sales by country' (દેશ મુજબ એકંદર વેચાણ) દર્શાવતો વેચાણ પ્રદર્શન ડેટાનો ચાર્ટ.'Sales by product name' (પ્રોડક્ટના નામ મુજબ વેચાણ) દર્શાવતો વેચાણ પ્રદર્શન ડેટાનો ચાર્ટ.'Gross sales by device' (ઉપકરણ મુજબ એકંદર વેચાણ) દર્શાવતો વેચાણ પ્રદર્શન ડેટાનો ચાર્ટ.'Sessions by country' (દેશ મુજબ સત્રો) દર્શાવતો વેચાણ પ્રદર્શન ડેટાનો ચાર્ટ.'Sessions over time' (સમય જતાં સત્રો) દર્શાવતો વેચાણ પ્રદર્શન ડેટાનો ચાર્ટ.

ઝડપી, ફ્લેક્સિબલ અને પ્રસ્તુત રિપોર્ટિંગ

કૉમર્સ માટે પ્રિ-બિલ્ટ રિપોર્ટ્સ

કૉમર્સ આંતરદૃષ્ટિ માટે ડિઝાઇન કરવામાં આવેલા Shopify-બિલ્ટ રિપોર્ટ્સ ઍક્સેસ કરો. કોઈપણ વધારાના કામ વિના તમારા સ્ટોરના પ્રદર્શનને તાત્કાલિક સમજો, જેથી તમે વધુ ઝડપથી પ્રતિસાદ આપી શકો અને ઑપ્ટિમાઇઝેશન કરી શકો.
રિપોર્ટ્સ જુઓ

ડેટાનું વધુ ઊંડાણપૂર્વક અન્વેષણ

તમારા બિઝનેસને લગતા પ્રશ્નોના જવાબો મેળવવા માટે, પ્રિ-બિલ્ટ રિપોર્ટ્સમાં ફેરફાર કરો અથવા શરૂઆતથી જ તમારા પોતાના રિપોર્ટ્સ બનાવો. તમારા રિપોર્ટિંગમાં વધુ ઊંડાણપૂર્વક જાણવા માટે, વધારાના મેટ્રિક્સ અને પરિમાણો ઉમેરો અને તમે શોધી રહ્યાં છો તે ચોક્કસ ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરો.
અન્વેષણ શરૂ કરો

રિયલ-ટાઇમ મોનિટરિંગ

તમારા ડેશબોર્ડ અને તમામ રિપોર્ટ્સમાં રિયલ-ટાઇમ ડેટા અપડેટ્સ વડે તમારા સ્ટોરના પ્રદર્શનમાં થતો કોઈ ફેરફાર ક્યારેય ચૂકશો નહીં. એક જ નજરમાં તમારા સૌથી મહત્ત્વના મેટ્રિક્સ જોવા માટે તમારા ડેશબોર્ડને ડ્રૅગ, ડ્રોપ અને કસ્ટમાઇઝ કરો, અને તમારા ડેટામાં થતા ફેરફારોના પ્રતિસાદરૂપે સમયસર નિર્ણયો લો.
તમારું ડેશબોર્ડ જુઓ

તમારા બધા જરૂરી ઍનાલિટિક્સ એક જ જગ્યાએ ચેક કરો

દાગીનાનો ટુકડો અને દેશ મુજબ એકંદર વેચાણ દર્શાવતો બાર ગ્રાફ સાથેનો કોલાજ, જેના પર મહિના મુજબ કુલ વેચાણનો લાઇન ગ્રાફ ઓવરલે કરેલો છે.

વેચાણ

જાણો કે તમારો સ્ટોર તમામ ચેનલો પરથી કેટલી કમાણી કરી રહ્યો છે.
ઑનલાઇન સ્ટોરના કન્વર્ઝન રેટના ગ્રાફ સાથેનો કોલાજ, જેના પર દાગીનાનો ટુકડો અને “Thank you!” કહેતું ઑર્ડર પૉપ-અપ ઓવરલે કરેલું છે.

કન્વર્ઝન રેટ

સાઇટના મુલાકાતીઓને ગ્રાહક બનવામાં શું લાગે છે તે સમજો.
ઉપકરણ મુજબ સત્રોના સર્કલ ગ્રાફ સાથેનો કોલાજ, જેના પર દેશ મુજબ સત્રોનો બાર ગ્રાફ ઓવરલે કરેલો છે, જેમાં કૅનેડા, યુ.કે. અને યુ.એસ.ના ફ્લેગ્સની નાની ઇમેજ છે.

સત્રો

તમારો સ્ટોર મેળવી રહેલો સાઇટ ટ્રાફિક જુઓ, અને જાણો કે તમારા મુલાકાતીઓ ક્યાંથી આવે છે.
તમારા ડેશબોર્ડ પર જાઓ
Still Life Story નામના બિઝનેસના સ્થાપક રૂબી ફ્રિલનો હેડશૉટ.

બેસ્ટ સેલર અને વેચાણના વલણો ઓળખવા માટે Shopifyના ઍનાલિટિક્સ અને રિપોર્ટિંગનો ઉપયોગ કરીને, અમે ક્રિસમસ પર દર વર્ષે અમારી આવકમાં 50% નો વધારો કરી શક્યા છીએ.

રૂબી ફ્રિલ, સ્થાપક, Still Life Story 

Cleverhood નામના બિઝનેસના ઑપરેશન્સ મેનેજર શેલ્બી આડમ્સનો હેડશૉટ.

કસ્ટમ ડેશબોર્ડ બનાવવાથી, ડેટા એક્સપોર્ટ અને ક્લિન કર્યા વગર જ અમે અમારી મૂળ પ્રોડક્ટના પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ. આ અમને ચપળ અને પ્રતિક્રિયાત્મક રહેવાની મંજૂરી આપે છે.

શેલ્બી આડમ્સ, ઑપરેશન્સ મેનેજર, Cleverhood 

કપડાંની આઇટમ અને બે ગ્રાફ: માર્કેટિંગને આભારી વેચાણ દર્શાવતો એક લાઇન ચાર્ટ, અને Google, TikTok વગેરે જેવી ટોચની માર્કેટિંગ ચેનલો સાથેનો બીજો ચાર્ટ.

માર્કેટિંગ મેઝરમેન્ટ

ઇમેઇલ, સોશિયલ મીડિયા, જાહેરાતો અને ઑર્ગેનિક ટ્રાફિક જેવી માર્કેટિંગ પ્રવૃત્તિઓને કૅમ્પેન માં ગોઠવીને તમારા મલ્ટિચેનલ માર્કેટિંગને મેનેજ કરો અને શેર કરી શકાય તેવી લિંક્સ તથા QR કોડ ઑટો-જનરેટ કરો જે ટ્રાફિક અને વેચાણને યોગ્ય કૅમ્પેન સાથે જોડે છે. ટોચની ચેનલો, એટ્રિબ્યુશન, ગ્રાહક સંપાદન ખર્ચ અને ઍડ સ્પેન્ડ પરના રિટર્નને વધુ સારી રીતે સમજવા માટે ચેનલ માર્કેટિંગ રિપોર્ટ્સનો ઉપયોગ કરો.

તમારા બિઝનેસ સાથે સ્કેલ થતું મેઝરમેન્ટ

તમારા ડેટા સાથે કનેક્ટ થાઓ

અમારા API દ્વારા તમને જ્યાં જરૂર હોય ત્યાં તમારો ડેટા ઍક્સેસ કરો અથવા અમારા App Storeમાં ઉપલબ્ધ ઍનાલિટિક્સ ઇન્ટિગ્રેશન સાથે કનેક્ટ થાઓ.

કસ્ટમ ક્વેરી લખો

દરેક રિપોર્ટમાં ઉપલબ્ધ કૉમર્સ માટે ડિઝાઇન કરાયેલી અમારી ક્વેરી લેંગ્વેજ ShopifyQL અને બિલ્ટ-ઇન ક્વેરી એડિટરનો ઉપયોગ કરીને તમારા ડેટાની ક્વેરી કરો. કોડ કરી શકતા નથી અથવા પસંદ નથી? Shopifyના AI આસિસ્ટન્ટ, Sidekick પાસે તમારા માટે ક્વેરી લખાવો.

વધુ ઍપ ઍક્સેસ કરો

તમારા ડેટા અને મેઝરમેન્ટની તમામ પૂરક જરૂરિયાતોને પૂરી કરવા માટે Shopifyના ઍપ અને પાર્ટનર્સના ઇકોસિસ્ટમનો ઉપયોગ કરો.
ગોલ્ડ ઇયરિંગ્સ, Google અને Meta ઍપના લોગો, અને API કનેક્ટ કરવા માટે રૉ ડેટા દર્શાવતી કમ્પ્યુટર પૉપ-અપ વિન્ડોનો કોલાજ.

આજે જ Shopify સાથે માપન શરૂ કરો

મફતમાં Shopify અજમાવો, અને તમારા બિઝનેસને શરૂ કરવા, ચલાવવા અને વધારવા માટે જરૂરી એવા તમામ ટૂલ્સ તથા સેવાઓનું અન્વેષણ કરો.