એક બતકના પેન્સિલ સ્કેચમાંથી લાકડાના કોતરકામવાળા બતકમાં રૂપાંતરિત થવાનું ઍનિમેશન, જેને રંગ કરીને Shopify વેબસાઇટ પર મૂકવામાં આવે છે. ત્યારબાદ બતકને ગ્રાહકને મોકલવા માટે પૅકેજમાં મૂકવામાં આવે છે.

શરૂ કરોઆજે જ

આવતીકાલ સુધીમાં વેચાણ શરૂ કરો

તમારી ડિઝાઇન પસંદ કરો

અદભૂત પ્રી-બિલ્ટ થીમથી શરૂઆત કરો અથવા તમને શું જોઈએ છે તેનું વર્ણન કરી AI વડે સ્ટોર બનાવો

તમારી પ્રોડક્ટને શાનદાર બનાવો

આકર્ષક પ્રોડક્ટ ઇમેજ અને વર્ણનો ઉમેરો
એક ઇન્ટરેક્ટિવ ઍનિમેશન જેમાં અવ્યવસ્થિત બૅકગ્રાઉન્ડ સાથે લાકડામાંથી કોતરેલા અને રંગેલા બતકનો ફોટો લેવામાં આવતો બતાવવામાં આવ્યો છે, અને Shopify-નું AI આસિસ્ટન્ટ બૅકગ્રાઉન્ડને બદલીને પ્રોડક્ટ વર્ણન જનરેટ કરે છે.

ચુકવણી મેળવવા માટે તૈયાર થઈ જાઓ

તમારે માત્ર બેંક એકાઉન્ટની જરૂર છે
એક ઇન્ટરેક્ટિવ ઍનિમેશન જેમાં Shopify ઑનલાઇન સ્ટોર બતાવવામાં આવ્યો છે અને કોઈ વ્યક્તિ લાકડામાંથી કોતરેલા અને રંગેલા બતકને તેમના કાર્ટમાં ઉમેરે છે અને પછી તેને ખરીદે છે. આ ખરીદી વેપારી માટે તેમના વેચાણની ફોન નોટિફિકેશનમાં બદલાય છે.
મફતમાં શરૂ કરો

મફતમાં શરૂ કરો, પછી ₹20/મહિનાના દરે 3 મહિનાનો લાભ લો

શરૂઆત કરો અને પછી વિકાસ કરો

TikTok, Meta, YouTube, Instagram અને Walmart પર લાકડામાંથી કોતરેલા અને રંગેલા બતકની જાહેરાત બતાવતો ફોન.

તેઓ જ્યાં સ્ક્રોલ કરી રહ્યાં હોય ત્યાં વેચાણ કરો

ખરીદદારો જ્યાં તેમનો સમય વિતાવે છે ત્યાં તમારી પ્રોડક્ટ્સ રજૂ કરો
નવા ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટનો ઑટોમેટેડ ઇમેઇલ બનાવતું ટેમ્પ્લેટ બતાવતો UI.

તેમને પાછા આવવા માટે પ્રેરિત કરો

નિયમિત ઑફર્સ અને અપડેટ્સ દ્વારા ફરીથી જોડાઈ રહો

દર 26 સેકન્ડે કોઈક વ્યક્તિ Shopify પર પોતાનું પહેલું વેચાણ કરે છે

વેચાણ કરવાનું શરૂ કરો
Shopify ના AI આસિસ્ટન્ટ Sidekick ને ગ્રાહકો માટે ડિસ્કાઉન્ટ સેટ કરવા વિશે પૂછવા, અને Sidekick અન્ય વિગતો સાથે ડિસ્કાઉન્ટ કોડ બતાવતું હોવાનું ઍનિમેશન.

વધુ મદદની જરૂર છે?

તમારું બિલ્ટ-ઇન AI આસિસ્ટન્ટ, Sidekick, તમને મદદ કરી શકે છે

એક પર એક ગોઠવેલા ઍપ આઇકન્સ, જેમાં સૌથી ઉપરના આઇકનમાં ફરતા સાઉન્ડવેવનું ઍનિમેશન છે.

એક્સપર્ટના દૃષ્ટિકોણની જરૂર છે?

પૉડકાસ્ટ, કોર્સ, ફોરમ અને બ્લૉગ તમને મૂળભૂત બાબતો શીખવે છે

Shopify

શું તમે વેચાણ શરૂ કરવા માટે તૈયાર છો?

3 દિવસ માટે મફત

₹20માં તમારી ટ્રાયલ લંબાવો

₹2,30,000 સુધીની ક્રેડિટ મેળવો

તમે Shopifyના માર્કેટિંગ ઇમેઇલ પ્રાપ્ત કરવા સંમત થાઓ છો.