Shopify Checkout

Shop Pay સાથે શ્રેષ્ઠ‑કન્વર્ઝન આપતું ચેકઆઉટ

વિશ્વનું સૌથી વધુ કન્વર્ઝન આપતું, કસ્ટમાઇઝ કરી શકાય તેવું, વન-ક્લિક ચેકઆઉટ US ઈકૉમર્સના 12% હિસ્સાને શક્તિ પ્રદાન કરે છે અને તેના પર સૌથી મોટી બ્રાંડ્સ વિશ્વાસ મૂકે છે.

15%

સ્પર્ધકો કરતાં વધુ કન્વર્ઝન1

87.5 કરોડ

વૈશ્વિક
ગ્રાહકો

5.5 અબજ

પ્રોસેસ કરેલા
ઑર્ડર

તમારી મફત ટ્રાયલ શરૂ કરો

1 એપ્રિલ 2023માં એક પ્રતિષ્ઠિત બિગ થ્રી વૈશ્વિક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ કંપનીની ભાગીદારીમાં પૂર્ણ થયેલા અભ્યાસના આધારે, Shopifyનો એકંદર કન્વર્ઝન રેટ સ્પર્ધકો કરતાં 36% સુધી અને સરેરાશ 15% વધુ છે.

મોબાઇલ ઉપકરણ પર Shopify Checkout
Sennheiser લોગો
Mejuri લોગો
KOTN લોગો
Fable લોગો
Gymshark લોગો

Shopify Checkout સાથે તમારી રીતે વેચાણ કરો

એક્સપ્રેસ ચેકઆઉટ

ગ્રાહકોને તેમના મનપસંદ એક્સપ્રેસ ચેકઆઉટ વડે વધુ ઝડપથી ચેકઆઉટ કરવા દો.

સરનામા માટે ઑટોકમ્પ્લીટ

ગ્રાહકોને ઝડપથી ચેકઆઉટ કરવા દેવાની સાથે ઑર્ડરની સચોટતા અને ડિલિવરેબિલિટીમાં વધારો કરો.

ઇન-સ્ટોર પિકઅપ

ખરીદદારોને ઑનલાઇન ખરીદી કરવાની અને સ્ટોરમાંથી પિકઅપ કરવાની સુગમતા આપો.

લોકેશન-આધારિત કિંમત નિર્ધારણ

શિપિંગ સરનામાના આધારે શિપિંગ દરની સચોટ ગણતરી કરો અને તેને નિયંત્રિત કરો.

ડિલિવરી તારીખ

ગ્રાહકોને શ્રેષ્ઠ શિપિંગ વિકલ્પ પસંદ કરવામાં મદદ કરવા માટે સચોટ (અંદાજિત નહીં) ડિલિવરીનો સમય પ્રદર્શિત કરો.

સ્થાનિક ડિલિવરી

સ્થાનિક ગ્રાહકોને તેમનો ઑર્ડર સ્થાનિક સ્તરે ડિલિવર કરાવવાનો વિકલ્પ આપો.

સ્થાનિક ચુકવણી વિકલ્પો

ચોક્કસ પ્રદેશોમાં ઑફર કરવામાં આવતી પ્રત્યક્ષ અને સુરક્ષિત સ્થાનિક ચુકવણી પદ્ધતિઓને હાઇલાઇટ કરો.

ચુકવણી કરવાની વધુ રીતો

તમારા ગ્રાહકોને ડિસ્કાઉન્ટ કોડ લાગુ કરવાની અને ગિફ્ટ કાર્ડ અને કોઈપણ મુખ્ય ક્રેડિટ કાર્ડ વડે ચુકવણી કરવાની સુવિધા આપો.

ટિપ આપવાના વિકલ્પો

ગ્રાહકોને તમારી ટીમને ટિપ આપવાનો વિકલ્પ આપો.
Shop Pay

Sell more. Sell faster.
Shopify Checkout + Shop Pay

Instantly recognize 100M+ Shop Pay users by their email or device, so they can pay with one tap.

ચેકઆઉટ સ્ક્રીનનું ડેસ્કટૉપ અને મોબાઇલ વર્ઝન. સફેદ કિચન ખુરશી અને બ્રાઉન સાઇડ ટેબલની ખરીદી કરવામાં આવી રહી છે. સ્ક્રીનમાં શિપિંગ વિકલ્પો, ડિસ્કાઉન્ટ ફીલ્ડ, કુલ કિંમતો અને એક મોટું “હવે ચુકવણી કરો” બટન શામેલ છે.

Shop Pay is only available in certain countries.

3x faster

Let customers speed through checkout with Shop Pay’s one-tap checkout experience on any device.

50% higher conversion

Capture more sales with 50% higher conversion compared to standard checkout.

Hundreds of millions more customers

Instantly increase your global reach and average order value through Shop Pay’s massive base of high-intent shoppers.

અત્યાધુનિક કસ્ટમાઇઝેશન વડે તમારી બ્રાંડ માટે શ્રેષ્ઠ ચેકઆઉટ મેળવો

સુરક્ષા કે પ્રદર્શન સાથે બાંધછોડ કર્યા વિના શક્તિશાળી ઍપ અને બ્રાન્ડિંગ ટૂલ્સ વડે તમારા ચેકઆઉટ અને Shop Payને કસ્ટમાઇઝ કરો.

Shopify Plus

દરેક ચેકઆઉટ માટે ઍપ

લોયલ્ટી પ્રોગ્રામથી લઈને અપસેલ અને બીજા ઘણા વિકલ્પો પૂરા પાડતી, તમારા ચેકઆઉટની કાર્યક્ષમતા વધારતી ઍપ ઇન્સ્ટૉલ કરો. અથવા તમારા સ્ટોરની અનોખી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તમારી પોતાની ઍપ બનાવો.

તમારી બ્રાંડને વ્યક્ત કરો

ચેકઆઉટ એડિટર વડે મૂળભૂત કસ્ટમાઇઝેશન કરો. Shopify Plus પ્લાનના સબ્સ્ક્રાઇબર વધુ અત્યાધુનિક વિઝ્યુઅલ કસ્ટમાઇઝેશન કરવા માટે Checkout Branding APIનો ઉપયોગ કરી શકે છે.

Starface નામની કંપની માટેની ચેકઆઉટ સ્ક્રીન જેમાં એક ખરીદનાર સ્કીનકૅર આઇટમ ખરીદતો જોવા મળે છે. તેમાં ડિસ્કાઉન્ટ કોડ દાખલ કરવાનો વિકલ્પ છે, અને આખો અનુભવ ચમકતા પીળા રંગમાં છે, જે Starface બ્રાંડને ઝળહળવા દે છે.
Our Place નામની કંપની માટેની ચેકઆઉટ સ્ક્રીન જેમાં બે અલગ-અલગ એક્સપ્રેસ ચેકઆઉટ વિકલ્પો દર્શાવવામાં આવ્યા છે: Shop Pay અને PayPal.
Plus નામની કંપની માટેની ચેકઆઉટ સ્ક્રીન જેમાં એક્સપ્રેસ ચેકઆઉટ વિકલ્પો દર્શાવવામાં આવ્યા છે અને એક ખામી દર્શાવે છે કે ખરીદનાર આગળ વધે તે પહેલાં તેણે સંપર્ક માહિતી ફીલ્ડમાં માહિતી દાખલ કરવાની જરૂર છે.
Fable નામની કંપની માટેની ચેકઆઉટ સ્ક્રીન જેમાં એક ખરીદનારને બાઉલ અને પ્લેટ ખરીદતો દર્શાવવામાં આવ્યો છે અને તમારું ઇમેઇલ દાખલ કરવા પર 10% ડિસ્કાઉન્ટની ઑફર આપતું કસ્ટમ પૉપ અપ.
Oatly! નામની કંપની માટેની ચેકઆઉટ સ્ક્રીન જેમાં ખરીદનાર ઓટ મિલ્ક ખરીદતો દર્શાવવામાં આવ્યો છે. શિપિંગ સરનામાં વિભાગમાં એક કસ્ટમ મેસેજ છે જેમાં ખરીદનારને તેમનું સરનામું બે વાર તપાસવાનું કહેવામાં આવે છે.

ડેવલપર પ્લૅટફૉર્મ

Shopify Extensions વડે કંઈક નવું સર્જન કરો

તમે જે પણ ચેકઆઉટ અનુભવની કલ્પના કરી રહ્યાં છો, આગળ વધો અને તેને બનાવો. તમારી લગભગ દરેક કલ્પનાને સાકાર કરવા માટે ચેકઆઉટમાં Shopify Extensionsનો ઉપયોગ કરો.
સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરી શકાય તેવું ચેકઆઉટ ટેમ્પ્લેટ દર્શાવતી ચેકઆઉટ સ્ક્રીન માટે ડેવલપર વ્યૂ. ડેવલપર વ્યૂની બાજુમાં અંતિમ ચેકઆઉટ સ્ક્રીન દેખાય છે, જે લીલા રંગનું ચેકઆઉટ પેજ દર્શાવે છે જ્યાં એક ખરીદનાર છોડ ખરીદી રહ્યો છે. બંને છબીઓ વિવિધ ડેવલપર આઇકન અને કોડના સ્નિપેટથી ઘેરાયેલી છે.

ઍપ વડે તમારું ચેકઆઉટ વિસ્તૃત કરો

અમારા સાહજિક ડેવલપર ટૂલ્સના સ્યૂટ સાથે, તમે તમારી ઍપને Shopify App Store પર લિસ્ટ કરવાનું આયોજન કરી રહ્યાં હોવ કે પછી કસ્ટમ ઍપ બનાવવાનું આયોજન કરી રહ્યાં હોવ, તમારા ચેકઆઉટને કસ્ટમાઇઝ અને વિસ્તૃત કરતી ઍપ વિકસાવવા માટે Shopify Extensionsનો ઉપયોગ કરો.

વિકાસ કરો અને ઓળખ મેળવો

હજારો Shopify Plus બ્રાંડ્સ સાથે, Shopify Checkout માટે ઍપ બનાવવાથી તમને સૌથી મોટી બ્રાંડ્સ સુધી પહોંચવાની બેજોડ તક, Shopify App Storeની વિશાળ પહોંચ અને ચેકઆઉટમાં નવું મોટું પરિવર્તન લાવવાની તક મળે છે.

ખાતરીપૂર્વક 24/7 સપોર્ટ

તમને જોઈતો સપોર્ટ મેળવો, દિવસ હોય કે રાત. અમારો સપોર્ટ સ્ટાફ અને વર્લ્ડ-ક્લાસ દસ્તાવેજીકરણ તમને એવી ઍપ બનાવવામાં મદદ કરવા માટે અહીં છે જે Shopify Checkoutની ક્ષમતાઓને નવી ઊંચાઈએ લઈ જાય છે.

Shopify Checkoutની સુવિધાઓ

ઝડપી વિઝ્યુઅલ કસ્ટમાઇઝેશન

કોઈપણ વ્યક્તિ અનોખી કલર સ્કીમ અને ફૉન્ટ અજમાવી શકે છે, અને તેમના લોગોની સાઇઝ અને પોઝિશનને કસ્ટમાઇઝ કરી શકે છે.

અત્યાધુનિક વિઝ્યુઅલ કસ્ટમાઇઝેશન

ચેકઆઉટ અને તમારી ચેકઆઉટ ઍપ માટે આકર્ષક, સુસંગત અને ઍક્સેસિબલ અનુભવ બનાવો.

Shopify Plus

ઍપ વડે કાર્યક્ષમતા ઉમેરો

તમારા ચેકઆઉટમાં ખરીદી પછીના પેજ, ટ્રૅકિંગ પિક્સેલ અને શક્તિશાળી ઍપ સાથેના વધારાના ફીલ્ડ જેવી નવી કાર્યક્ષમતા ઉમેરો.

Shopify Plus

એક્સપ્રેસ ચેકઆઉટ

ખરીદદારોને Shop Pay, PayPal, Apple Pay અને તેના જેવા અન્ય તેમના મનપસંદ એક્સપ્રેસ ચેકઆઉટ વિકલ્પો આપીને ઝડપથી ચેકઆઉટ કરવાની સુવિધા પૂરી પાડીને કન્વર્ઝન વધારો.

લવચીક શિપિંગ વિકલ્પો

સ્પર્ધાત્મક શિપિંગ દર, કસ્ટમાઇઝ કરેલી લોકેશન-આધારિત કિંમત નિર્ધારણ અને સ્થાનિક શિપિંગ અને ડિલિવરીના વિકલ્પો ઑફર કરો.

ઇન-સ્ટોર પિકઅપ

ઇન-સ્ટોર પિકઅપ વડે ખરીદદારોને તેમની ખરીદી ઝડપથી મેળવવાની બીજી રીત આપો.

સચોટ ડિલિવરી તારીખ દર્શાવો

ગ્રાહકોને તેઓ ચોક્કસ ક્યારે ડિલિવરીની અપેક્ષા રાખી શકે છે તે દર્શાવો, જેથી તેઓ શ્રેષ્ઠ શિપિંગ વિકલ્પ પસંદ કરી શકે.

સ્થાનિક અનુભવ

તમારા ચેકઆઉટને 50થી વધુ ભાષાઓમાં સ્થાનિક બનાવીને વૈશ્વિક વેચાણમાં વધારો કરો.

સ્થાનિક વેપારીની જેમ વેચાણ કરો

Shopify Markets વડે સ્થાનિક ચુકવણી પદ્ધતિઓ અને ડાયનેમિક સરનામા ફીલ્ડ ઑફર કરો અને ડ્યૂટી તેમજ આયાત કરનો અંદાજ કાઢીને તે એકત્રિત કરો.

ચુકવણી કરવાની વધુ રીતો

ગ્રાહકોને તમામ મુખ્ય કાર્ડથી લઈને એક્સપ્રેસ ચેકઆઉટ અને ગિફ્ટ કાર્ડ સહિત તેમની પસંદગીની પદ્ધતિનો ઉપયોગ કરીને ચુકવણી કરવા દો.

હપ્તામાં ચુકવણી કરો

Shop Pay હપ્તા વડે તમારા છોડી દીધેલા કાર્ટના દરમાં સરેરાશ 28% જેટલો ઘટાડો કરો—અથવા Klarna અને Affirm જેવી અન્ય હપ્તાવાળી ઍપ ઑફર કરો.

પ્રી-ઑર્ડર અને સબ્સ્ક્રિપ્શન વડે વધુ વેચાણ કરો

ગ્રાહકોને પ્રી-ઑર્ડર અને સબ્સ્ક્રિપ્શન જેવી પસંદગીઓ અને પર્સનલાઇઝ્ડ ડિસ્કાઉન્ટ ઉમેરવાના વિકલ્પો વડે ખરીદી કરવાની વધુ રીતો આપો.

સલામત, સુરક્ષિત, વિશ્વાસપાત્ર

છેતરપિંડી સામે સુરક્ષાથી લઈને ચુકવણીની માહિતીને સુરક્ષિત રાખતી સિસ્ટમ સુધી, Shopifyની વર્લ્ડ-ક્લાસ સુરક્ષા તમને માનસિક શાંતિ આપે છે.

વિકાસ માટે તૈયાર

Shopify Checkout, દરેક સ્ટોર દીઠ પ્રતિ મિનિટ 40,000 જેટલા ચેકઆઉટની શરૂઆત સંભાળી શકે છે.

હંમેશાં મોબાઇલ-ફર્સ્ટ

Shopify Checkout એ સંપૂર્ણ રીતે પ્રતિભાવશીલ, મોબાઇલ-ફર્સ્ટ અનુભવ છે, જેથી ખરીદદારો કોઈપણ ઉપકરણ પર ખરીદી કરી શકે.

ગમે ત્યાં ચેકઆઉટ કરો

Checkout Kit વડે વિશ્વના શ્રેષ્ઠ ચેકઆઉટની પૂરી શક્તિને તમારી મોબાઇલ ઍપ અથવા પ્લૅટફૉર્મ પર લાવો. આ માટે માત્ર થોડીક લાઇનોના કોડની જરૂર છે.

સરનામા માટે ઑટોકમ્પ્લીટ

ઇનપુટ ફીલ્ડ માટે પસંદ કરી શકાય તેવા સૂચનો વડે ચેકઆઉટની ઝડપમાં વધારો કરો.

ટિપ આપવાના વિકલ્પો સક્ષમ કરો

તમારા વ્યવસાયને અનુરૂપ કસ્ટમાઇઝ કરેલા ટિપ આપવાના વિકલ્પો બનાવો અને ચેકઆઉટ વખતે જ ગ્રાહકોને તમારી ટીમને ટિપ આપવા દો.

ટેક્સ્ટ મેસેજિંગ માટે સંમતિ

માર્કેટિંગ માટેની સંમતિ એકત્રિત કરીને પુનરાવર્તિત ખરીદીમાં વધારો કરો, જેથી તમે તમારા ગ્રાહકોના સંપર્કમાં રહી શકો.

ડેટાને કાર્યક્ષમ આંતરદૃષ્ટિમાં ફેરવો

અમારા પિક્સેલ મેનેજર વડે, તમે તમારા ગ્રાહકના ડેટાને સ્પર્ધાત્મક અને કાર્યક્ષમ આંતરદૃષ્ટિમાં ફેરવી શકો છો.

અત્યાધુનિક બૉટ પ્રોટેક્શન

શેડ્યૂલ કરેલા બૉટ પ્રોટેક્શન અને કસ્ટમાઇઝ કરી શકાય તેવા કૌશલ્ય ચકાસણીના પ્રશ્નો વડે ફ્લેશ સેલ દરમિયાન બૉટ્સને તમારી ઇન્વેન્ટરી ખરીદતા અટકાવો.

Shopify Plus

દરેક માટે ઍક્સેસિબલ

ખરીદદારો પોતાની સહાયક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પૂરા આત્મવિશ્વાસ સાથે ખરીદી કરી શકે છે.

Shopify

શરૂ કરવા માટે તૈયાર છો?

3 દિવસ માટે મફત

₹20માં તમારી ટ્રાયલ લંબાવો

₹2,30,000 સુધીની ક્રેડિટ મેળવો

તમે Shopifyના માર્કેટિંગ ઇમેઇલ પ્રાપ્ત કરવા સંમત થાઓ છો.