Shopify vs. Squarespace

Shopify વડે તમારા વ્યવસાયની જટિલતાને સરળતાથી મેનેજ કરવા અને તેને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે ઑલ-ઇન-વન પ્લૅટફૉર્મ શોધો.
પ્રોડક્ટ વેબસાઇટ ટાઇલમાં સિલ્વર પૅચવાળું સફેદ પર્સ. જમણી બાજુએ, અમે સમય જતાં 15% ઑનલાઇન સ્ટોર કન્વર્ઝન રેટ દર્શાવતો લાઇન ગ્રાફ જોઈ શકીએ છીએ.

Shopify પર ચાલતી ટોચની બ્રાંડ્સ સાથે જોડાઓ

  • Mejuri
  • Gymshark
  • Brooklinen
  • Leesa
  • Patagonia
  • Crate & Barrel
  • UNTUCKit
  • Death Wish Coffee
  • Jungalow
  • Rebecca Minkoff

Shopify શા માટે

બ્રાંડ્સ શા માટે Shopify પર માઇગ્રેટ થઈ રહી છે તે જુઓ

  1. 1
    તમારી રીતે મેનેજ કરો

    કસ્ટમાઇઝેશનથી લઈને બૅક ઑફિસ કાર્યક્ષમતા સુધી, Shopify એ તમારા વ્યવસાયની જટિલતાને મેનેજ કરવા માટેનું શ્રેષ્ઠ પ્લૅટફૉર્મ છે.

  2. 2
    વધુ વેચાણ કરો

    Shopify ના શક્તિશાળી ઇન્ટિગ્રેશન્સ અને ક્ષમતાઓ સાથે વધુ ગ્રાહકો સુધી પહોંચો અને વધુ વેચાણ મેળવો.

  3. 3
    બાંધછોડ કર્યા વિના સ્કેલ કરો

    તમારી પોતાની શરતો પર વ્યવસાય કરો અને તમારા નફા સાથે બાંધછોડ કર્યા વિના તેને સ્કેલ કરો.

  4. 4
    વધુ સુવિધાઓ મેળવો

    વિશ્વની સૌથી મોટી બ્રાંડ્સ દ્વારા ઉપયોગમાં લેવાતી શ્રેષ્ઠ સુવિધાઓ અને કાર્યક્ષમતાઓ શોધો.

તમારી રીતે મેનેજ કરો

તમારો વ્યવસાય, તમારી રીતે ચલાવો

તમારી બ્રાંડને કસ્ટમાઇઝ કરવા અથવા તમારી બૅક ઑફિસ ચલાવવાના કામને પહેલાં કરતાં વધુ કાર્યક્ષમ બનાવવા માટે Shopify ના શક્તિશાળી ટૂલ્સ એક્સપ્લોર કરો.
Shopify એડિટર વિંડોની બાજુમાં ફર્નિચરની વેબસાઇટ

તમારી બૅક ઑફિસને કાર્યક્ષમ બનાવો

ઇન્વેન્ટરી મેનેજ કરો, ઑર્ડર પૂરા કરો, પેમેન્ટ ટ્રૅક કરો, માર્કેટિંગ ઝુંબેશો બનાવો અને રિયલ-ટાઇમમાં વ્યવસાયિક આંતરદૃષ્ટિ જુઓ—આ બધું એક જ જગ્યાએ, Shopify પરથી કરો.

ઍપ્સ વડે બહેતર બનાવો

વિશ્વસનીય Shopify ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવેલી 8,000 થી વધુ ઍપ્સ વડે વધારાની સુવિધાઓ અને કાર્યક્ષમતાઓ ઉમેરો.

શક્તિશાળી ટૂલ્સ, સરળ બનાવ્યા

સાઇન અપ કરવા પર Shopify તમને હોસ્ટિંગ, સબડોમેન, SSL સર્ટિફિકેટ, ઇનબિલ્ટ ફ્રૉડ ડિટેક્શન, અમર્યાદિત સ્ટોરેજ અને PCI-DSS પાલનની સુવિધા પ્રદાન કરે છે. જટિલ વસ્તુઓને Shopify પર છોડી દો જેથી તમે તમારા વ્યવસાયને વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો.

સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરી શકાય તેવું

70 થી વધુ નો-કોડ થીમ્સમાંથી પસંદગી કરો અથવા તમારી પોતાની બનાવો. સરળ, ઉપયોગમાં આસાન ટૂલ્સ વડે તમારા ડોમેનને ટ્રાન્સફર કરો અને તમારા ચેકઆઉટ, પ્રોડક્ટ પેજ અને ઘણું બધું કસ્ટમાઇઝ કરો.

વધુ વેચાણ કરો

શ્રેષ્ઠ-કન્વર્ટિંગ ચેકઆઉટ વડે વધુ વેચાણ કરો

Shopify નું ચેકઆઉટ સરેરાશ 15% જેટલું કન્વર્ઝન વધારે છે, અને તે દરેક સ્ટોરમાં ઇનબિલ્ટ હોય છે. તેમાં એક્સપ્રેસ ચેકઆઉટ, ડિસ્કાઉન્ટ, ગિફ્ટ કાર્ડ અને સ્થાનિક પિકઅપ અને ડિલિવરી જેવી સુવિધાઓ ઉમેરો જે ગ્રાહકોને ખૂબ પસંદ આવે છે.
TikTok પર ડ્રેસ શર્ટ પહેરેલી મહિલાને દર્શાવતી ફોન સ્ક્રીન, જેની આસપાસ ફ્લોટિંગ સોશિયલ મીડિયા આઇકન્સ છે અને એક લાઇન ચાર્ટ છે જે પ્રેક્ષકોનો વિકાસ દર્શાવે છે.

જ્યાં તમારા ગ્રાહકો છે ત્યાં વેચાણ કરો

તમારા ઑનલાઇન સ્ટોરની બહાર પણ ખરીદદારો સુધી પહોંચો. સેલ્સ ચેનલ ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરીને TikTok, Instagram, Etsy, Amazon અને અન્ય ઘણા પ્લૅટફૉર્મ્સ પર વેચાણ કરો—આ બધું Shopify પરથી મેનેજ કરો.

વૈશ્વિક સ્તરે વેચાણ કરો

મૂળ મલ્ટિ-લૅંગ્વેજ અને મલ્ટિ-કરન્સી સુવિધાઓ સાથે, વધુ સારા કન્વર્ઝન રેટ ધરાવતા ચેકઆઉટ અનુભવ માટે અસંખ્ય સ્થાનિક પેમેન્ટ ગેટવેઝની મદદથી વિશ્વભરના ખરીદદારો સુધી પહોંચો.

ઑફલાઇન વેચાણ કરો

Shopify ની સંપૂર્ણપણે ઇન્ટિગ્રેટેડ POS સિસ્ટમમાં ઇન-પર્સન વેચાણ કરવા માટેની દરેક સુવિધા છે, સાથે ઑનલાઇન વેચાણ કરવા માટે જરૂરી તમામ સપોર્ટ પણ પૂરો પાડે છે.

એક જ ક્લિકમાં વેચાણ કરો

વિશ્વની સૌથી મોટી બ્રાંડ્સ દ્વારા વિશ્વસનીય, કસ્ટમાઇઝ કરી શકાય તેવા, વન-ક્લિક સૉલ્યુશન Shop Pay વડે ખરીદદારોને ઝડપથી ચેકઆઉટ કરવામાં મદદ કરો.
Shopify

₹20માં વેચાણ શરૂ કરો

ક્રેડિટ તરીકે ₹2,30,000 સુધી પરત મેળવો

તમે Shopify તરફથી માર્કેટિંગ ઇમેઇલ મેળવવાની સંમતિ આપો છો.

બાંધછોડ કર્યા વિના સ્કેલ કરો

તમારા ખિસ્સામાં વધુ પૈસા બચાવો

માલિકીના કુલ ખર્ચ પર બચત કરો અને સ્કેલિંગ કરતી વખતે ઉચ્ચ વળતર (ROI) મેળવો—તે પણ તમારા ચોખ્ખા નફા સાથે બાંધછોડ કર્યા વિના.
પ્રોડક્ટ ઇન્વેન્ટરી લિસ્ટ જે આઇકન્સ, શૂઝના નામ, કૅટેગરી અને ક્વૉન્ટિટી દર્શાવે છે. સમય જતાં ઑર્ડરમાં થયેલો વધારો દર્શાવતો લાઇન ચાર્ટ.

લિસ્ટિંગ ફી વિના અનલિમિટેડ પ્રોડક્ટ્સ

તમે જે માસિક પ્રાઇસિંગ પ્લાન માટે સાઇન અપ કર્યું છે તેમાં જ Shopify પર વધુ પ્રોડક્ટ્સ લિસ્ટ કરવા માટે ક્યારેય વધારાનો ખર્ચ ચૂકવશો નહીં.

ઑલ-ઇન-વન પ્રાઇસિંગ

Shopify ના ઑલ-ઇન-વન પ્રાઇસિંગ પ્લાન તમને તમારા વ્યવસાયની સાથે સ્કેલ કરવાની મંજૂરી આપે છે—જેમાં વ્યવસાય વધવાની સાથે હોસ્ટિંગ ફીમાં થતા વધારાની કોઈ ચિંતા નથી.

તમારા માટે શ્રેષ્ઠ એવો Shopify પ્લાન શોધો

ભલે તમારી પાસે કોઈ નવો વિચાર હોય જેને તમે અજમાવવા માગતા હો અથવા તો તમે આખી દુનિયામાં વેચાણ કરવા માટે તૈયાર હો, તમારા માટે યોગ્ય Shopify પ્લાન ઉપલબ્ધ છે. પ્લાન્સ અને કિંમત તપાસો.

વધુ સુવિધાઓ મેળવો

તમારી સાથે વિકસતી ટેક્નોલોજી

કૉમર્સ પહેલાં કરતાં વધુ ઝડપથી બદલાઈ રહ્યું છે, પરંતુ Shopify તમને અદ્યતન ટેક્નોલૉજી પૂરી પાડવા પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરે છે. હજારો એન્જિનિયરોની મદદથી, Shopify દર વર્ષે અગણિત કૉમર્સ અપડેટ્સ રિલીઝ કરી રહ્યું છે—જેમાં પ્લૅટફૉર્મ પર AI નું એકીકરણ કરવાથી લઈને ઓમ્નીચેનલ વેચાણ ટૂલ્સ ઑફર કરવા સુધીનો સમાવેશ થાય છે.

અમે ઇનોવેશન લાવવાનું ક્યારેય બંધ કરતા નથી.
દર છ મહિને 150+ અપડેટ્સ રિલીઝ કરીએ છીએ.

Shopify Editions એક્સપ્લોર કરો

શક્તિશાળી, સ્થિર અને સુરક્ષિત

Shopify પ્રદર્શન સાથે બાંધછોડ કર્યા વિના અથવા સુસંગતતાને અસર પહોંચાડ્યા વિના સુરક્ષા વધારે છે. આ પ્લૅટફૉર્મ ઇન્ટરનેટના સૌથી મોટા ફ્લેશ સેલને સરળતાથી હૅન્ડલ કરી શકે છે.

ઍનાલિટિક્સ અને આંતરદૃષ્ટિ વડે વધુ પ્રાપ્ત કરો

શક્તિશાળી રિયલ-ટાઇમ વ્યવસાય ડેટા અને ગ્રાહક આંતરદૃષ્ટિ ઍક્સેસ કરો જે તમને વ્યૂહાત્મક રીતે તમારા વ્યવસાયનો વિકાસ કરવામાં મદદ કરે છે.

તમારો ડેટા ટ્રાન્સફર કરો

તમારી રીતે માઇગ્રેટ કરો

તમારો ડેટા Shopify પર માઇગ્રેટ કરવાની ઘણી બધી રીતો છે. તમારી વ્યવસાયિક જરૂરિયાતોને આધારે તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરો.
હોમ ગુડ્સ વેચતી વેબસાઇટ જેની આસપાસ ફ્લોટિંગ આઇકન્સ અને પર્સ છે.
CSV ફાઇલનો આઇકન જે પ્રોડક્ટ ઇન્વેન્ટરી વિંડો તરફ દોરી જાય છે

નાના વ્યવસાયો માટે

મૅન્યુઅલી માઇગ્રેટ કરો

સરળ રીત અપનાવવા માટે, CSV ફાઇલનો ઉપયોગ કરીને તમારા સ્ટોરનો ડેટા મૅન્યુઅલી ટ્રાન્સફર કરો. આ તમારા નવા Shopify સ્ટોરમાં પ્રોડક્ટ્સ અને ગ્રાહકોને ઇમ્પોર્ટ કરશે.

  • નોંધ લો કે ઑર્ડર અને બ્લોગ પોસ્ટ જેવા કેટલાક ડેટાને આ રીતે ટ્રાન્સફર કરી શકાતા નથી.
  • તમારા વર્તમાન સ્ટોરનાં પેજ પરથી ટેક્સ્ટ કૉપિ કરો અને તમને જરૂર હોય ત્યાં તેને તમારા નવા Shopify સ્ટોરમાં પેસ્ટ કરો.
એક રિફ્રેશ આઇકન જે પ્રાઇસ ટૅગ, વ્યક્તિ, પેપર/પેન્સિલ, પૅકેજ અને વેબસાઇટના અન્ય આઇકન્સ તરફ દોરી જાય છે

ઝડપી સેટઅપ માટે

માઇગ્રેશન ઍપ વડે મૂવ કરો

તમારો સ્ટોર ઝડપથી માઇગ્રેટ કરો. Shopify App Store માંથી તૃતીય-પક્ષ માઇગ્રેશન ઍપનો ઉપયોગ કરો.

  • પ્રોડક્ટ્સ, ઑર્ડર, ગ્રાહકો, રિવ્યૂ અને ઘણું બધું સહિત સ્ટોરનો આવશ્યક ડેટા ટ્રાન્સફર કરો.
  • સમગ્ર માઇગ્રેશન દરમિયાન તમારા સ્ટોરના SEO અને એકંદર અખંડિતતાને જાળવી રાખો.
API આઇકન જે પ્રોડક્ટ ઇન્વેન્ટરી વિંડો તરફ દોરી જાય છે

મોટા વ્યવસાયો માટે

Shopify પાર્ટનરને કામે રાખો

તમારું માઇગ્રેશન મેનેજ કરવા અને પૂર્ણ કરવા માટે Shopify પાર્ટનર સાથે કામ કરો.

  • તમારા ઉદ્યોગ અને કદ માટે માઇગ્રેશનમાં નિષ્ણાત હોય તેવા Shopify પાર્ટનરનો સાથ લો.
  • કેટલાક પાર્ટનર્સ તમારી જરૂરિયાતો મુજબ કસ્ટમ માઇગ્રેશન સૉલ્યુશન બનાવવા માટે Shopify ની API નો ઉપયોગ કરી શકે છે.
ચેટ વિંડોમાં થતી વાતચીત

ગ્રાહક સપોર્ટ

24/7 સપોર્ટ

ડેટા ઇમ્પોર્ટ કરવાથી લઈને તમારો સ્ટોર બનાવવા સુધીની પ્રક્રિયામાં કોઈપણ તબક્કે, અમારી પુરસ્કાર વિજેતા ગ્રાહક સપોર્ટ ટીમની મદદ મેળવો.

તમે કોઈપણ પ્લાન પર હો, Shopify સપોર્ટ 24/7 ઉપલબ્ધ છે. તમને માર્ગદર્શન આપવા માટે તમને સહાય દસ્તાવેજો, વેબિનાર, બ્લોગ પોસ્ટ અને ઑનલાઇન કોર્સની ઍક્સેસ પણ મળશે.

સંસાધનો એક્સપ્લોર કરો

બ્રાંડ્સ શા માટે સ્વિચ કરી રહી છે તે જાણો

Shopify vs. Squarespace વચ્ચેના તફાવતો વિશેના ઉપયોગી સંસાધનો એક્સપ્લોર કરો.

ઑનલાઇન વેચાણ કરો

2024 માટે 10 શ્રેષ્ઠ Squarespace વિકલ્પો

તમારી વેબસાઇટ જરૂરિયાતો માટે Squarespace ના ટોચના વિકલ્પો એક્સપ્લોર કરો. એવા સૉલ્યુશન્સ શોધો જે તમારા લક્ષ્યોને અનુરૂપ હોય અને તમારી ઑનલાઇન હાજરીને Squarespace કરતાં પણ વધુ બહેતર બનાવી શકે.

ઑનલાઇન વેચાણ કરો

Shopify ખરીદો બટન: કોઈપણ વેબસાઇટ પર તેને કેવી રીતે ઉમેરવું

Shopify ખરીદો બટન વડે, તમે Shopify ના ઈકૉમર્સ ટૂલ્સને કોઈપણ વેબસાઇટ પર સંપૂર્ણ રીતે ઇન્ટિગ્રેટ કરી શકો છો, પછી ભલે તે WordPress, Squarespace, Wix કે અન્ય કોઈપણ વેબસાઇટ બિલ્ડર પર બનેલી હોય.

સ્થાપકોની વાર્તાઓ

જથ્થાબંધથી લઈને સ્કેલ કરવા સુધી: એક ભૂતપૂર્વ ઇન્ટીરિયર ડિઝાઇનર અણધારી માંગને કેવી રીતે પૂરી કરી રહ્યા છે

જાણો કે કેવી રીતે Artemis Design Co અણધારી માંગને હૅન્ડલ કરી રહ્યું છે—અને દર વર્ષે વેચાણ બમણું કરવામાં મદદ કરવા માટે નવી સિસ્ટમ્સનો અમલ કરી રહ્યું છે.

પૉડકાસ્ટ

જ્યારે ભૂતપૂર્વ Tesla કર્મચારી ખરાબ હૅંગઓવરની સમસ્યા હલ કરવાનું નક્કી કરે ત્યારે શું થાય છે?

જાણો કે કેવી રીતે ભૂતપૂર્વ Tesla કર્મચારીને ટ્રિપ દરમિયાન વ્યવસાયનો વિચાર આવ્યો, ઝડપથી લૅન્ડિંગ પેજ લૉન્ચ કર્યું અને માંગને માન્ય કર્યા પછી વાસ્તવિક બ્રાંડ ડિઝાઇન કરવાનું શરૂ કર્યું.

કેસ સ્ટડી

Laurie Ellen ની સફળતાનું રહસ્ય: Shopify માર્કેટિંગ ટૂલ્સ

જાણો કે કેવી રીતે ઇમેઇલ માર્કેટિંગ, લીડ કૅપ્ચર અને કસ્ટમર ચેટ ટૂલ્સ એક જ જગ્યાએ હોવાથી પ્રખ્યાત કુકીઝને તેમના માટે સૌથી મહત્વની બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળી છે: તેમના વ્યવસાયનો વિકાસ કરવો.

સહાય કેન્દ્ર

Squarespace માંથી માઇગ્રેટ કરો

આ માર્ગદર્શિકા તમારા સ્ટોરને Squarespace માંથી Shopify પર કેવી રીતે માઇગ્રેટ કરવો તેની માહિતી આપે છે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

Shopify vs. Squarespace

ઑલ-ઇન-વન પ્લૅટફૉર્મ પર સ્વિચ કરો

Shopify મફત અજમાવો અને પસંદ કરેલા પ્લાન પર તમારા પહેલા 3 મહિના માટે પ્રતિ મહિને ₹20 ચૂકવીને લાભ લો. ઇન્ટરનેટના સૌથી વધુ કસ્ટમાઇઝ કરી શકાય તેવા પ્લૅટફૉર્મ પરથી તમારા વ્યવસાયની જટિલતાને હૅન્ડલ કરવા માટે જરૂરી તમામ ટૂલ્સ અને સેવાઓ એક્સપ્લોર કરો.