Shopify પર Subscriptions
સબ્સ્ક્રિપ્શન વડે રોકડનો પ્રવાહ જાળવો અને ગ્રાહકોની વફાદારી વધારો
શું તમારી પાસે Shopify સ્ટોર નથી? 3-દિવસની મફત ટ્રાયલ વડે શરૂઆત કરો.
સબ્સ્ક્રિપ્શન વડે રોકડનો પ્રવાહ જાળવો અને ગ્રાહકોની વફાદારી વધારો
શું તમારી પાસે Shopify સ્ટોર નથી? 3-દિવસની મફત ટ્રાયલ વડે શરૂઆત કરો.
રિકરિંગ આવકનો એવો સ્ત્રોત ઊભો કરો જે તમને ભવિષ્ય માટે અંદાજ લગાવવામાં અને વ્યવસાયના વિકાસ માટે આયોજન કરવામાં મદદ કરે.
એક જ વાર ખરીદી કરનારને આજીવન ગ્રાહકોમાં ફેરવો. સબ્સ્ક્રિપ્શન વડે ગ્રાહકોની જાળવણીમાં વધારો થાય છે અને તમારા વ્યવસાયને વિકસાવવામાં મદદ મળે છે.
ફ્લેક્સિબલ અને કસ્ટમાઇઝ કરી શકાય તેવી ઑફર તમારા ગ્રાહકો માટે ખરીદીનો અનુભવ સરળ—અને વધુ રોમાંચક—બનાવે છે, જેથી તેઓ વારંવાર પાછા આવતા રહેશે.
તમને જોઈતા તમામ બિઝનેસ ટૂલ અને ડેટાને એવી જગ્યાએથી ઍક્સેસ કરો જેને તમે પહેલેથી જ જાણો છો અને જેના પર વિશ્વાસ કરો છો—Shopifyનું ઑલ-ઇન-વન કોમર્સ પ્લેટફોર્મ.
સફળ થવા માટે તમને જોઈતી દરેક વસ્તુ, એક જ જગ્યાએ

Shopify પર સબ્સ્ક્રિપ્શન વેચવાનું શરૂ કરો

Shopify સાથે સબ્સ્ક્રિપ્શન સેટ કરવા વિશે તમારે જે કંઈપણ જાણવાની જરૂર હોય, તે રિવ્યૂ કરો.
હેલ્પ સેન્ટરની મુલાકાત લોમફતમાં શરૂ કરો, પછી તમારા પહેલા 3 મહિના ₹20/મહિનાના દરે મેળવો.