22%
માલિકીનો ઓછો કુલ ખર્ચ*
20%
ઝડપી અમલીકરણનો સમય*
11%
ઓછો ઇન્ટિગ્રેશન ખર્ચ
8.9%
વેચાણમાં સમકક્ષ વધારો*
*સ્વ-રિપોર્ટ કરેલા વેપારી આંકડાઓના આધારે સર્વેક્ષણ કરાયેલ બજાર સેટની સાપેક્ષે સરેરાશ
ઇન-સ્ટોર અનુભવ
રિટેલની નવી કલ્પના
Shopify ની મલ્ટી-સ્ટોર પૉઇન્ટ ઑફ સેલ સિસ્ટમ વડે સેલ્સ અસોસિએટને લક્ષ્ય સુધી પહોંચવાના ટૂલ આપો.
ઝડપી ચેકઆઉટ
તમારા સ્ટાફ અને ખરીદદારો માટે ઉપયોગમાં સરળ હોય તેવા સાહજિક પૉઇન્ટ ઑફ સેલ સૉફ્ટવેર વડે વેચાણ 2x વધુ ઝડપથી પૂર્ણ કરો.
સુપરચાર્જ્ડ સ્ટાફ
ગ્રાહક, ઇન્વેન્ટરી અને પ્રોડક્ટની માહિતી હાથવગી રાખતા સૉફ્ટવેરની મદદથી અસોસિએટ્સને ઑર્ડર દીઠ 20% સુધી વધુ વેચાણ કરવા માટે સશક્ત બનાવો.
સરળ ઓમ્નીચેનલ
પૉઇન્ટ ઑફ સેલમાં સીધા જ ઉપલબ્ધ એન્ડલેસ આઇલ જેવી ઓમ્નીચેનલ સુવિધાઓ વડે ઇન-સ્ટોર કન્વર્ઝનમાં 40% સુધીનો વધારો કરો.
2022 માં Shopify POS પર સ્વિચ કરનારા Olivers & Co., La Portegna અને Ryzon દ્વારા રિપોર્ટ કરાયેલ.

યુનિફાઇડ કોમર્સ
તમારી કામગીરી સુવ્યવસ્થિત કરો
એક જ બૅક ઑફિસમાંથી સ્ટોરમાં અને ઑનલાઇન વેચાણ કરો તથા ઑર્ડર, ગ્રાહક અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં ઓપરેશનલ કાર્યક્ષમતા બનાવો.
ઇન્ટિગ્રેટેડ ડેટા
તમારી આંતરદૃષ્ટિને કેન્દ્રિય બનાવો
બધી ચેનલ પર રિયલ-ટાઇમ વેચાણ ડેટા મેળવો અને સર્ટિફાઇડ ઇન્ટિગ્રેશન વડે તેને તમારા ERP સાથે કનેક્ટ કરો.
ઇન્ટિગ્રેટેડ ડેટા
તમારી આંતરદૃષ્ટિને કેન્દ્રિય બનાવો
બધી ચેનલ પર રિયલ-ટાઇમ વેચાણ ડેટા મેળવો અને સર્ટિફાઇડ ઇન્ટિગ્રેશન વડે તેને તમારા ERP સાથે કનેક્ટ કરો.
એક્સટેન્સિબલ પ્લેટફોર્મ
તમારા પૉઇન્ટ ઑફ સેલને કસ્ટમાઇઝ કરો
વન-સાઇઝ-ફિટ્સ-ઑલ ઉકેલોને ભૂલી જાઓ. તેના બદલે, કોડ અને નો-કોડ બંને વિકલ્પો વડે તમારા વ્યવસાયને અનુરૂપ Shopify પૉઇન્ટ ઑફ સેલને તૈયાર કરો.
ફ્લેક્સિબલ ઇન્ટરફેસ
મુખ્ય વર્કફ્લોને ઍક્સેસ કરવામાં સરળ બનાવવા માટે પૉઇન્ટ ઑફ સેલની હોમ સ્ક્રીનને કન્ફિગર કરો, જેથી ગ્રાહકનો અનુભવ વધુ ઝડપી બને.
પ્લગ-ઍન્ડ-પ્લે ઍપ
Shopify App Store માં એકસોથી વધુ ઍપ અને એમ્બેડેડ એક્સ્ટેંશન વડે માત્ર થોડી ક્લિકમાં POS કાર્યક્ષમતા વિસ્તૃત કરો.
ડેવલપર ટૂલ
UI એક્સટેન્શન, ઘટકો અને API વડે કસ્ટમ ઍપ બનાવવા માટે તમારી ડેવલપમેન્ટ ટીમ અથવા સર્ટિફાઇડ પાર્ટનરને સશક્ત બનાવો.

50+ સ્ટોર450+ સ્ટાફ$14M+ આવક
Shopify POS ની મદદથી The Inspiration Company એ 50+ થી વધુ સ્ટોર સુધી સ્કેલ કેવી રીતે કર્યું.
કેસ સ્ટડી વાંચોમલ્ટી-સ્ટોરની સુવિધાઓ
છૂટક વેપારીઓ માટે ઇન્ટિગ્રેટેડ ઉકેલ
Shopify ની મલ્ટી-સ્ટોર પૉઇન્ટ ઑફ સેલ સિસ્ટમ વડે તમારા ટેક સ્ટૅકને સરળ બનાવો.
મોબાઇલ POS
શક્તિશાળી, પોર્ટેબલ પૉઇન્ટ ઑફ સેલ સિસ્ટમની મદદથી ગમે ત્યાં વેચાણ પૂર્ણ કરવા માટે સ્ટાફને સશક્ત બનાવો.
ઑનલાઇન સ્ટોર
શ્રેષ્ઠ-કન્વર્ટિંગ ચેકઆઉટથી લઈને સંપૂર્ણપણે કસ્ટમાઇઝ કરવા યોગ્ય વેબસાઇટ સુધી, ઉદ્યોગમાં અગ્રણી ઈકૉમર્સ મેળવો.
ઓમ્નીચેનલ વેચાણ
કોઈ ઇન્ટિગ્રેશનની જરૂર વગર એક જ સિસ્ટમમાંથી સ્ટોરમાં, ઑનલાઇન, સોશિયલ મીડિયા પર અને બીજે ઘણે ઠેકાણે વેચાણ કરો.
ઇન્વેન્ટરી મેનેજમેન્ટ
રિયલ-ટાઇમ અપડેટ સાથે ઇન્વેન્ટરી સચોટ હોવાનો ભરોસો રાખો અને ફોરકાસ્ટિંગ ટૂલ વડે માંગનો અંદાજ લગાવો.
ડાયનેમિક ઑર્ડર રાઉટિંગ
દર વખતે શ્રેષ્ઠ સ્થાન પરથી ઑર્ડર શિપ કરવા માટે ઇન્ટિગ્રેટેડ ઑર્ડર મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરો.
સ્ટોર ફુલફિલમેન્ટ
સ્ટોરને ફુલફિલમેન્ટ સેન્ટરમાં ફેરવો અને BOPIS તથા એન્ડલેસ આઇલ વડે વધુ ખરીદદારોને કન્વર્ટ કરો.
યુનિફાઇડ રિપોર્ટિંગ
તમારા ERP સાથે એકીકૃત રીતે કનેક્ટ થતા એકીકૃત વેચાણ ડેટા વડે નિર્ણય લેવાની પ્રક્રિયા સરળ બનાવો.
ગ્રાહક પ્રોફાઇલ
દરેક ચેનલ પરથી ડેટા કૅપ્ચર કરો અને ગ્રાહકની આંતરદૃષ્ટિને કન્વર્ટ થતા સંબંધોમાં ફેરવો.
ક્લાયન્ટેલિંગ
POS માં ખરીદીના ઇતિહાસ અને લોયલ્ટી આંતરદૃષ્ટિની મદદથી ખરીદદારોને વધુ સારી સેવા આપવા માટે સ્ટાફને ટૂલ આપો.
એકીકૃત ડિસ્કાઉન્ટ
ઑનલાઇન અને સ્ટોરમાં, દરેક રિટેલ ચેનલ પર કામ કરતા ડિસ્કાઉન્ટ કોડ અને પ્રમોશન જનરેટ કરો.
ડિજિટલ માર્કેટિંગ
ગ્રાહક અને વેચાણ ડેટા સાથે ઇન્ટિગ્રેટ થતા માર્કેટિંગ ટૂલ વડે વધુ અસરકારક ઝુંબેશ બનાવો.
સ્ટાફ મેનેજમેન્ટ
ભૂમિકાઓ અને પરવાનગીઓ વડે ટીમના પ્રદર્શનને ટ્રેક કરો અને સંવેદનશીલ માહિતીના ઍક્સેસને નિયંત્રિત કરો.
વિશ્વના શ્રેષ્ઠ કોમર્સ પ્લેટફોર્મનું પીઠબળ
અજોડ ઇનોવેશન
દર વર્ષે 200+ નવી સુવિધાઓ સાથે પ્લેટફોર્મ સુધારાઓનો અભૂતપૂર્વ ઍક્સેસ મેળવો.
સર્ટિફાઇડ ઇન્ટિગ્રેશન
Shopify ને ERP, CRM અને એકાઉન્ટિંગ સૉફ્ટવેર સાથે કનેક્ટ કરવા માટે તૃતીય-પક્ષ ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરો.


તમે આ કરી શકો છો. અમે તમારી સાથે છીએ
- ઇમેઇલ દ્વારા ગ્રાહક સેવા
- Shopify હેલ્પ સેન્ટર દ્વારા મફત માર્ગદર્શિકાઓ
- ઍપ અને પાર્ટનર મારફતે માઇગ્રેશન સપોર્ટ



