ઓમ્નીચેનલ POS
દરેક ચેનલ. એક સિસ્ટમ
શું તમારી પાસે પહેલેથી જ Shopify સ્ટોર છે? Shopify POS સેટ કરવા લૉગ ઇન કરો

ઓમ્નીચેનલ રિટેલ
દરેક જગ્યાએથી, દરેકને વેચો
ઑનલાઇન અને સોશિયલ મીડિયા ચેનલો વડે વેચાણની વધુ રીતો બનાવો અને ગ્રાહકોને તેમની પસંદગી મુજબ ખરીદી કરવા દો.
ઑનલાઇન ખરીદો, સ્ટોરમાંથી પિકઅપ કરો
ફૂટ ટ્રાફિક અને આવક વધારવામાં મદદ કરતા પિકઅપ વિકલ્પો વડે ઑનલાઇન ખરીદદારોને તમારા સ્ટોરમાં લાવો.
સ્ટોરમાં ખરીદો અને શિપ કરો
ખરીદદારો માટે ઑનલાઇન આઇટમનો ઑર્ડર આપીને અને તેને તેમના ઘરે શિપ કરીને ઇન-સ્ટોર વેચાણ વધારો.
સ્ટોરમાં જુઓ, ઑનલાઇન ખરીદો
સ્ટોરમાં પ્રોડક્ટ જોવાનું અને ઑનલાઇન ખરીદી કરવાનું પસંદ કરતા ખરીદદારોને વર્ચ્યુઅલ કાર્ટ ઇમેઇલ કરો.
ઓમ્નીચેનલ અનુભવ
એક જ સિસ્ટમ, સંપૂર્ણ ઉકેલ
એક બૅક ઑફિસ તમારા ઑનલાઇન અને ઇન-સ્ટોર ડેટાને કનેક્ટ રાખે છે, જેથી દરેક ઑપરેશન સુવ્યવસ્થિત અને સિંકમાં રહે છે.
Shopify વડે, અમે સરળતાથી ગ્રાહકના અગાઉના ઑર્ડર જોઈ શકીએ છીએ અને અમારી ઇન-સ્ટોર સેવાને તેમના ઑનલાઇન અનુભવના એક ભાગ જેવી જ બનાવી શકીએ છીએ.
રિટેલ POS સુવિધાઓ
આ માત્ર ઓમ્નીચેનલ રિટેલ નથી. આ સંપૂર્ણ રિટેલ ઉકેલ છે
શ્રેષ્ઠ સુવિધાઓનો સંગ્રહ એક્સપ્લોર કરો, જે તમારા છૂટક વ્યવસાયને નવા શિખરો પર લઈ જવામાં મદદ કરશે.

ઇન્વેન્ટરી મેનેજમેન્ટ
એક જ બૅક ઑફિસથી તમારા બધા સ્થાનો પર ઇન્વેન્ટરી સ્તરનો રિવ્યૂ કરો અને સ્ટૉક મેનેજ કરો.
ગ્રાહક મેનેજમેન્ટ
ચેકઆઉટ વખતે વિના વિક્ષેપે ગ્રાહકની માહિતી કૅપ્ચર કરો અને ખરીદીના અનુભવો બહેતર બનાવવા માટે આંતરદૃષ્ટિનો ઉપયોગ કરો.
રિપોર્ટિંગ અને ઍનાલિટિક્સ
કઈ આઇટમ બેસ્ટસેલર છે ત્યાંથી લઈને તમારો વ્યવસાય ક્યારે સૌથી વધુ વ્યસ્ત હોય છે તે જાણીને, તમારા વ્યવસાયને સમજો.

Shopify શ્રેષ્ઠ POS પ્રદાન કરે છે
વિશ્વના સૌથી શક્તિશાળી કોમર્સ પ્લેટફોર્મ દ્વારા સમર્થિત સંપૂર્ણ રીતે સંકલિત POS બીજું કોઈ ઑફર કરતું નથી.
તમે ચિંતા ન કરો, અમે તમારી સાથે છીએ
સમર્પિત પૉઇન્ટ ઑફ સેલ નિષ્ણાતોની મદદથી તમારો ઓમ્નીચેનલ છૂટક વ્યવસાય સેટ કરવા અને ચલાવવા માટે સહાય મેળવો.
ઇમેઇલ અને ચેટ દ્વારા ગ્રાહક સપોર્ટ
Shopify હેલ્પ સેન્ટર દ્વારા મફત માર્ગદર્શિકાઓ
ઍપ અને પાર્ટનર્સ દ્વારા માઇગ્રેશન સપોર્ટ
વારંવાર પૂછાતા પ્રશ્નો
Shopify POS વડે બહેતર વેચાણ કરો
શું તમારી પાસે પહેલેથી જ Shopify સ્ટોર છે? Shopify POS સેટ કરવા લૉગ ઇન કરો






