ગ્રાહકલક્ષી અનુભવો
અવિસ્મરણીય અનુભવો ડિઝાઇન કરો
તમારી ટીમને એવા ટૂલ્સ આપો જેનાથી તેઓ ખરીદદારો સાથે અર્થપૂર્ણ રીતે જોડાઈ શકે અને એવી સેવા આપી શકે જે તમારી બ્રાંડને અલગ તારવે.
અનુકૂળ ખરીદી
ઇન-સ્ટોર અને ઑનલાઇન અનુભવોને એકીકૃત કરો, જેથી ગ્રાહકો કઈ રીતે અને ક્યાંથી ખરીદી કરવી તે પસંદ કરી શકે.
બહેતર અનુભવો
પ્રોડક્ટની વિગતો અને ઇન્વેન્ટરી સ્તરોના ત્વરિત ઍક્સેસ સાથે શાનદાર સેવા ઑફર કરવા માટે અસોસિએટ્સને સશક્ત બનાવો.
ટકાઉ સંબંધો
ગ્રાહકોને વારંવાર ખરીદી કરવા માટે આકર્ષે તેવા પર્સનલાઇઝ્ડ ડિસ્કાઉન્ટ અને લક્ષિત ઝુંબેશ બનાવવા માટે ઉચ્ચ-ગુણવત્તાવાળા ગ્રાહક ડેટાનો ઉપયોગ કરો.
આ એક અજોડ ગ્રાહકનો અનુભવ છે. તે ડિજિટલ અને ભૌતિક દુનિયા વચ્ચેના અંતરને ઘટાડે છે અને એવા ભાવનાત્મક ગ્રાહક અનુભવો બનાવે છે, જે માત્ર ઑનલાઇન મેળવી શકાતા નથી.
રિટેલ સુવિધાઓ
તમારો છૂટક વ્યવસાય ચલાવવા માટે આનાથી વધુ સારી કોઈ જગ્યા નથી
આ માત્ર એક પૉઇન્ટ ઑફ સેલ સિસ્ટમ નથી, આ સ્ટોરમાં અને ઑનલાઇન કામગીરીને સુવ્યવસ્થિત કરવાની શક્તિ છે.
ઇન્વેન્ટરી મેનેજમેન્ટ
યોગ્ય સ્થળોએ યોગ્ય પ્રોડક્ટ્સ મેળવો
તમે જ્યાં પણ વેચાણ કરતા હોવ ત્યાં ઇન્વેન્ટરીને ટ્રેક કરવા માટે સિંગલ સિસ્ટમ વડે સમય બચાવો.
એકીકૃત ચેનલો
દરેક સ્થાન પર, સ્ટોરમાં, ઑનલાઇન અને તમારા વેરહાઉસમાં ઇન્વેન્ટરી મેનેજ કરવા માટે Shopify નો ઉપયોગ કરો.
બહુવિધ સ્થાનો
દરેક વેચાણ, ટ્રાન્સફર, રિટર્ન અને એક્સચેન્જ સાથે સ્ટૉક લેવલ ઑટોમૅટિક રીતે અપડેટ થતા જુઓ.
રિયલ-ટાઇમ અપડેટ્સ
સેલ્સ ચેનલોમાં એકીકૃત રીતે વેચાણ કરવા માટે ઇન-સ્ટોર અને ઑનલાઇન ઇન્વેન્ટરી કનેક્ટ કરો.

ઑનલાઇન ટૂલ્સ
સર્વશ્રેષ્ઠ ઑનલાઇન સ્ટોર સાથે તમારા વ્યવસાયને આગળ વધારો
કોમર્સ માટે ડિઝાઇન કરાયેલી અને કન્વર્ઝન માટે ઑપ્ટિમાઇઝ કરેલી સેંકડો થીમ્સ સાથે, તેમાં કોઈ આશ્ચર્ય નથી કે વિશ્વના શ્રેષ્ઠ ઑનલાઇન સ્ટોર્સ Shopify પર બનેલા છે.

વેબસાઇટ બિલ્ડર
ડ્રેગ-એન્ડ-ડ્રોપ બિલ્ડર અને 200 થી વધુ પ્રમાણિત થીમ્સ વડે તમારા વ્યવસાયને સપોર્ટ કરવા માટે ઑનલાઇન સ્ટોર બનાવો.
ઑનલાઇન વેચાણ
ઑનલાઇન, સોશિયલ મીડિયા પર અને ડિજિટલ માર્કેટપ્લેસ દ્વારા વેચાણ કરવા માટે Shopify નો ઉપયોગ કરો.
ડિજિટલ માર્કેટિંગ
Shopify દ્વારા ઑનલાઇન અને સ્ટોરમાં ટ્રાફિક વધારવા માટે માર્કેટિંગ ટૂલ્સ મેળવો.

Shopify POS શ્રેષ્ઠ રીતે ઑફર કરે છે
અન્ય કોઈ પણ, વિશ્વના સૌથી શક્તિશાળી કોમર્સ પ્લેટફોર્મના સમર્થન સાથે સંપૂર્ણ રીતે એકીકૃત POS ઑફર કરતું નથી.
Shopify POS વિશે જાણોતમે આ કરી શકો છો અને અમે તમારી સાથે છીએ
ડેડિકેટેડ પૉઇન્ટ ઑફ સેલ નિષ્ણાતો સાથે તમારો રિટેલ સ્ટોર સેટઅપ કરવામાં અને ચલાવવામાં મદદ મેળવો.
ઇમેઇલ અને ચેટ દ્વારા 24/7 સપોર્ટ
Shopify હેલ્પ સેન્ટર મારફતે મફત માર્ગદર્શિકાઓ
ઍપ અને પાર્ટનર્સ મારફતે માઇગ્રેશન સપોર્ટ
વારંવાર પૂછાતા પ્રશ્નો
શ્રેષ્ઠ રિટેલ POS મેળવો
શું તમારી પાસે પહેલેથી જ Shopify સ્ટોર છે? Shopify POS સેટઅપ કરવા માટે લૉગ ઇન કરો

